Breaking

Sunday, March 15, 2020

GUJARATI ENGLISH ALPHABET


GUJARATI ENGLISH ALPHABET

ગુજરાતી માં 34 વ્યંજન અને 12 સ્વર છે જેને ગુજરાતી માં મુળાક્ષરો પણ કહે છે  

વ્યંજન CONSONANTS કોન્સોનન્ટસ
ક-k,ખ-kh,ગ-g,ઘ-gh,ચ-ch,છ-chh,જ-j,ઝ-jh/z,
ટ-t,ઠ-th,ડ-d,ઢ-dh,ણ-n,ત-t,થ-th,દ-d,ધ-dh,ન-n,
પ-p,ફ-f/ph,બ-b,ભ-bh,મ-m,ય-y,ર-r,લ-l,વ-v,
શ-sh,ષ-sh,સ-s,હ-h,ળ-l,ક્ષ-x/khs,જ્ઞ-gn/gy,
શ્ર-shr,ત્ર-tr,ઋ-ru/ri,

સ્વર VOWELS વોવેલ્ઝ
અ - A , આ - A/AA , ઇ - I , ઈ - I/EE , ઉ - U , 
ઊ - U/OO , એ - E , ઐ - AI , ઓ - O , 
ઔ - AU/OU , અં - AN/AM , અઃ - AH ,

ABCD નું ઉચ્ચારણ
A - અ/આ/એ/ઓ , B - બ , C - ક/સ , D - ડ/દ , 
E - ઈ/અ/એ , F - ફ , G - ગ/જ , H - હ/અ , I - આઇ/ઇ , J - જ , K - ક , L - લ/ળ , M - મ , N - ન , 
O - અ/ઓ/ઊ/વ , P - પ , Q - ક્વ , R - ર , S - સ/ઝ , 
T - ટ/ત , U - યુ/ઉ/અ , V - વ , W - વ , X - ક્સ/ક્ષ/ઝ , 
Y - ય/ઈ/આઈ , Z - ઝ ,

A TO Zઉચ્ચારણ 
(1) A કા ઉચ્ચારણ ( એ,એર,આ,ઐ )
- A કે બાદ એક અક્ષર છોડકર E હૈ તો (એ) ઉચ્ચારણ હોગા 
( Name - નેમ - નામ ) 
- A કે બાદ ER હૈ તો (એર) ઉચ્ચારણ હોગા 
( Fare- ફ્એર )
- દો વ્યંજન કે બીચ A આતા હૈ તો (આ) ઉચ્ચારણ હોગા
( Dark - ડાર્ક )
- દો વ્યંજન કે બીચ મેં A આતા હૈ તો (ઐ) ઉચ્ચારણ હોગા 
( bat - બૈટ )
(૨) C કા ઉચ્ચારણ સ અથવા ક હોગા
- C ની પાછળ E,I,Y, આવે તો (સ) ઉચ્ચારણ હોગા 
( cycle-સાયકલ )
- C ની પાછળ વ્યંજન,A,O,U, આવે તો (ક) ઉચ્ચારણ હોગા 
( Cup-કપ )
(૩) E નું ઉચ્ચારણ ( ઈ,યર,અ,એ ) થાય છે
- E કે બાદ એક અક્ષર છોડ કર E હૈ તો (ઈ) ઉચ્ચારણ હોગા 
( Complete - કમ્પલીટ )
- શબ્દ ની પાછળ ere હોય તો ઉચ્ચારણ (યર) થાય 
( Here-હીયર )
- શબ્દ ની પાછળ er હોય તો ઉચ્ચારણ (અ) થાય.
( River-રિવર )
- શબ્દ ની અંદર er પછી વ્યંજન હોય તો ઉચ્ચારણ (અ) થાય છે 
( Perk-પાર્ક )
- બે વ્યંજન ની વચ્ચે E હોય તો ઉચ્ચારણ (એ) થાય 
( Red- રેડ )
(4) G નું ઉચ્ચારણ ગ અથવા જ થાય છે
- G પછી વ્યંજન,A,O,U આવે તો ઉચ્ચારણ ગ થાય છે 
( Gun-ગન ) 
- G પછી E,I,Y, આવે તો ઉચ્ચારણ જ થાય છે 
( Gel-જેલ )
(5) I નું ઉચ્ચારણ ( ઈ,આઈ,યર,અ ) થાય છે 
- શબ્દ ની શરૂઆત i થી થાય તો ઉચ્ચારણ ઈ થાય છે 
- બે વ્યંજન ની વચ્ચે I હોય તો ઈ ઉચ્ચારણ થાય છે 
( Hint - હીન્ટ )
- I પછી એક અક્ષર વ્યંજન હોય પછી E હોય તો ઉચ્ચારણ આઈ થાય છે 
( Wife - વાઇફ )
- શબ્દ ની પાછળ IRE આવે તો ઉચ્ચારણ યર થાય છે 
( Wire - વાયર )
- IR ની પહેલા કે પછી વ્યંજન આવે તો ઉચ્ચારણ અ થાય છે 
(Girl - ગર્લ )
(6) O નું ઉચ્ચારણ
- બે વ્યંજન ની વચ્ચે O આવે તો ઓ ઉચ્ચારણ થાય છે 
( Rod - રોડ )
- શબ્દ મા O પછી વ્યંજન હોય પછી E હોય તો ઉચ્ચારણ ઓ થાય છે 
( Vote - વોટ )
- શબ્દ ની પાછળ O પછી N અથવા R હોય તો ઉચ્ચારણ અ થાય છે 
( Union - યૂનિયન , Tutor - ડ્યુટર )
- શબ્દ ની પાછળ O આવે તો ઉચ્ચારણ ઓ થાય છે 
( Hero - હીરો )
- શબ્દ માં બે વખત OO આવે તો ઉચ્ચારણ ઊ થાય છે 
( Good - ગુડ )
(7) Q નું ઉચ્ચારણ ક થાય છે
- QU નું ઉચ્ચારણ ક્વ થાય છે
( Queen - ક્વીન - રાની )
(8) S નું ઉચ્ચારણ
- શબ્દ ની પાછળ BES,GS,GGS,GES,IES,EFS,YS, હોય તો ઉચ્ચારણ જ થાય છે 
( Toys - ટોયેજ )
- શબ્દ ની પાછળ FS,KES,GHTS,PES,TES, હોય તો ઉચ્ચારણ સ થાય છે 
( Jokes - જોક્સ )
- S અથવા SS પછી IA,ION આવે તો ઉચ્ચારણ શ થાય છે 
( Asia - એશિયા )
(9) T નું ઉચ્ચારણ
- T પછી IA,IE,IO, હોય તો ઉચ્ચારણ શ થાય છે 
( Initial - ઈનિશિયલ )
- T પછી URE હોય તો ઉચ્ચારણ ચ થાય છે 
( Creature - ફીચર )
- T પછી H આવે તો ઉચ્ચારણ થ અથવા જ થાય છે 
( Thin - થિન )
(10) U નું ઉચ્ચારણ
- બે વ્યંજન ની વચ્ચે U આવે તો ઉચ્ચારણ અ થાય છે 
( But - બટ )
(11) X નું ઉચ્ચારણ
- X પછી વ્યંજન હોય તો ઉચ્ચારણ ક્સ થાય છે 
( Extra - એક્ટ્રા )
- X પછી સ્વર હોય તો ઉચ્ચારણ ગ્જ થાય છે 
( Executive - ઈગ્જેક્યૂટિવ )
(12) Y નું ઉચ્ચારણ
- વ્યંજન ના રુપ માં Y નો ઉપયોગ થાય તો ઉચ્ચારણ ય થાય છે 
( Yes - યસ )
- સ્વર ના રુપ માં Y નો ઉપયોગ થાય તો ઉચ્ચારણ ઈ અથવા આઈ થાય છે 
( Lady - લેડી , Dry - ડ્રાય )

A = એ,આ,અ,ઐ,ઑ,ઓ,એઅ,ઓઅ
B = બ
C = ક,સ
D = ડ,દ
E = એ,ઈ,અ,ઈઅ,ઇ
F = ફ
G = ગ,જ
H = હ,અ
I = ઈ,આઈ,અ,આઈઅ,આય
J = જ
K = ક
L = લ,ળ
M = મ
N = ન
O = ઓ,ઉ,અ,ઑ,આ
P = પ
Q = ક્વ,ક્યૂ
R = ર
S = સ,જ
T = ટ,ત
U = યૂ,ઉ,અ,યૂઅ,યૈ,યો
V = વ
W = વ
X = ક્સ,ક્ષ,એક્સ,ઝ
Y = ય,ઈ,આઈ
Z = ઝ

ક / k
ખ / kh
ગ / g
ઘ / gh
ચ / ch
છ / chh
જ / j
ઝ / kh,z
ટ / t
ઠ / th
ડ / t
ઢ / th
ણ / n
ત / t
થ / th
દ / d
ધ / dh
ન / n
પ / p
ફ / ph,f
બ / b
ભ / bh
મ / m
ય / y
ર / r
લ / l
વ / v,w
શ / sh
ષ / sh
સ / s
હ / h
ળ / l
ક્ષ / ksh
જ્ઞ / gn
ત્ર / tr
શ્ર / shr

अ = અ = A
आ = આ = A,AA
 इ = ઇ = I
 इ = ઈ = EE,I
 उ = ઉ = U
 ऊ = ઊ = OO,U
 ए = એ = E
 ऐ = ઐ = AI
 ओ = ઓ = O
 औ = ઔ = AU,OU
 अं = અં = AN,AM
 अ = અઃ = AH

No comments:

Post a Comment