A TO Z SILENT LETTER
A - LLY ની પહેલા A આવે તો તે સાઇલેન્ટ રહે છે
( LOGICALLY - લોજીકલીય )
B - T ની પહેલા B સાઇલેન્ટ રહે છે
( DEBT - ડેટ ) ( DOUBT - ડાઉટ - શક )
B - M ના પછી B સાઇલેન્ટ રહે છે
( BOMB - બોમ્બ - બમ )
C - S ના પછી C સાઇલેન્ટ રહે છે
( SCENE - સીન - દ્રશ્ય )
C - K ની પહેલા C સાઇલેન્ટ રહે છે
( BLACK - બ્લેક )
C - Q ની પહેલા C સાઇલેન્ટ રહે છે
( ACQUIT - એકોઇટ )
D - N ની પહેલા D સાઇલેન્ટ રહે છે
( WEDNESDAY - વેન્સ્ડે - બુધવાર )
D - G ની પહેલા D સાઇલેન્ટ રહે છે
( BRIDGE - બ્રિજ - પુલ )
E - શબ્દ ની પાછળ E સાઇલેન્ટ રહે છે
( FACE - ફેસ - ચહેરો )
G - N ની પહેલા G સાઇલેન્ટ રહે છે
( SIGN - સાઈન - સાહી )
G - માં એક અપવાદ છે જે સાઇલેન્ટ નથી
( MAGNAT - મેગ્નેટ )
GH - T ની પહેલા GH સાઇલેન્ટ રહે છે
( FIGHT - ફાઇટ )
GH - શબ્દ ની પાછળ GH સાઇલેન્ટ રહે છે
( TOUGH - ટફ ) GH નું ઉચ્ચારણ ફ થાય છે
GH,GHT - શબ્દ ની પાછળ GH અથવા GHT હોય તો તે સાઇલેન્ટ રહે છે
( EIGHT - એટ - આઠ )
H - W ના પછી H સાઇલેન્ટ હોય છે
( WHITE - વાઈટ - સફેદ )
H - શબ્દ ની પહેલા H હોય તેના પછી O હોય તો H સાઇલેન્ટ હોય છે
( HOUR - અવર )
H - સ્વર ની પહેલા H સાઇલેન્ટ હોય છે
( HEIR - એઅર - અધિકારી )
K - N ની પહેલા K સાઇલેન્ટ હોય છે
( KNEE - ની - ઘુટના )
L - F ની પહેલા L સાઇલેન્ટ હોય છે
( CALF - કફ )
L - M ની પહેલા L સાઇલેન્ટ હોય છે
( CALM - કમ )
L - K ની પહેલા L સાઇલેન્ટ હોય છે
( FOLK - ફોક )
L - D ની પહેલા L સાઇલેન્ટ હોય છે
( SHOULD - શુડ - ચાહીએ )
N - M ના પછી N સાઇલેન્ટ હોય છે
( HYMN - હિમ / CULUMN - કલમ )
P - શબ્દ ની પહેલા P હોય તેના પછી વ્યંજન હોય તો P સાઇલેન્ટ હોય છે
( PSYCO - સાયકો )
PH - નું ઉચ્ચારણ ફ થાય છે
( ELEPHANT - એલીફન્ટ - હાથી )
P - શબ્દ માં N અથવા S ની પહેલા P હોય તો P સાઇલેન્ટ હોય છે
( PNEUMONIA - ન્યૂમોનિયા )
S - L ની પહેલા S સાઇલેન્ટ હોય છે
( ISLAND - આઇસલેન્ડ )
S - શબ્દ માં I અને L ની વચ્ચે S હોય તો S સાઈલેન્ટ હોય છે
( ISLAND - આયલેન્ડ - ટાપુ )
T - S ના પછી T સાઇલેન્ટ હોય છે
( CHRISTMAS - ક્રિસમસ )
T - F ના પછી T સાઇલેન્ટ હોય છે
( SOFTEN - સોફીન )
U - G ના પછી U સાઇલેન્ટ હોય છે
( GUIDE - ગાઇડ )
W - R ની પહેલા W સાઇલેન્ટ હોય છે
( WRITER - રાઇટ )
W - S ના પછી W સાઇલેન્ટ હોય છે
( ANSWER - આન્સર - જવાબ )

No comments:
Post a Comment