Breaking

Sunday, March 29, 2020

TIME INDICATORS


TIME INDICATORS

(1) Today - ટુડે - આજ/આજે
(2 ) Tomorrow - ટૂમોરો - આવતી કાલ/આવતી કાલે
(3) Yesterday - યસ્ટરડે - ગઈ કાલ/ગઈ કાલે
(4) Day after tomorrow - ડે આફટર ટૂમોરો - પરમદિવસે/પરમદિવસે
(5) Day defore yesterday - ડે બીફોર યસ્ટરડે - પરમદિવસ/પરમદિવસે
(6) Now - નાવ - અત્યારે
(7) Morning - મોનિગ - સવાર
(8) In The Morning - ઈન ધ મોનિગ - સવારે/સવારમાં
(9) Evening - ઈવનીગ - સાંજ
(10) In The evening - ઈન ધ ઈવનીગ - સાંજે
(11) Night - નાઈટ - રાત્રિ
(12) At Night - એટ નાઈટ - રાત્રે
(13) Day - ડે - દિવસ
(14) During A Day - ડયુરીગ એ ડે -  દિવસે
(15) Noon - નૂન - બપોર
(16) At Noon - એટ નૂન - બપોરે
(17) Midnight - મીડનાઈટ - મધ્યરાત્રિ
(18) Mid- Day - મીડડે - મધ્યાહન
(19) Date - ડેટ - તારીખ

1 comment: