(1)AE = ઈ
(2)જ્યારે શબ્દ માં AE પછી R આવે તો AE નું ઉચ્ચારણ એઅ થાય છે.
AER = એઅ
(3)AI = એ
(4)જ્યારે શબ્દ માં AI પછી R આવે તો AI નું ઉચ્ચારણ એઅ થાય છે.
AIR = એઅ
(5) જ્યારે કોઈ લાંબા શબ્દ ના અંત માં AI પછી N આવે તો AI નું ઉચ્ચારણ અ થાય છે.
AIN = અ
(6)AU = ઑ
(7) AY = એ
(8)AW = ઑ
(9)EA = ઈ,એ,ઇઅ,એઅ,અ
(10)EE = ઈ
(11) જ્યારે કોઈ શબ્દ માં EE પછી R આવે તો EE નું ઉચ્ચારણ ઇઅ થાય છે.
EER = ઇઅ
(12)EI = ઈ ,ઇ ,આઇ ,ઇઅ
(13)EI = યૂ
(14)EY = ઇ
(15) જ્યારે કોઈ શબ્દ માં V પછી EY આવે તો EY નું ઉચ્ચારણ એ થાય છે.
VEY = એ
(16)EW = યૂ
(17) જ્યારે કોઈ શબ્દ માં CH,SH,L,R પછી EW આવે તો EW નું ઉચ્ચારણ ઊ થાય છે.
CH,SH,L,R,EW = ઊ
(18)IE = ઈ
(19)OA = ઓ
(20) જ્યારે કોઈ શબ્દ માં OA પછી R આવે તો OA નું ઉચ્ચારણ ઑ થાય છે.
OAR = ઑ
(21)OE = ઓ,ઊ
(22)OI = ઑઇ,વા
જ્યારે કોઈ શબ્દ માં OI પછી R આવે તો OI નું ઉચ્ચારણ વા થાય અને OI પછી R ન આવે તો OI નું ઉચ્ચારણ ઑઇ થાય છે.
(23)OO = ઊ,ઉ,અ,ઉઅ,ઑ
(24)OU = આઉ,અ,ઊ,ઓ,ઑ,ઉ,આઉઅ
(25)OY = ઑય
(26)OW = ઓ,આઉ
(27)UE = ઊ,યૂ
(28)UI = ઊ,યૂ,ઊઇ,યૂઇ
No comments:
Post a Comment